Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

MOU with GACC Talala (Gir)

18/07/2023
Principal Office

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ અને ગવર્ન્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તાલાલા (ગીર) વચ્ચે શિક્ષણ અને સામાજિક સેવાઓ અંગે સમજુતી કરાર થયા છે . જેમાં વિદ્યાર્થી એકચેન્જ , ફેકલ્ટી એક્ચેન્જ તેમજ જ્ઞાન અને મુલ્યવર્ધક સેવાઓ માટે સહભાગિતાના કરાર કરવામાં આવેલા છે.