Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Faculty Exchange program Under the MoU Between Department of Philosophy Dharmendrasinhji Arts College and Department of Philosophy Bahaudddin Arts College Junagadh))

11/12/2023
Department of Philosophy Bahauddin Arts College Junagadh

આજરોજ તા:11/12/2023 ના રોજ બહાઉદ્દીન આર્ટસ કોલેજ જુનાગઢ ખાતે તત્વજ્ઞાન વિભાગમાં Faculty Exchange program Under the MoU Between Department of Philosophy Dharmendrasinhji Arts College and Department of Philosophy Bahaudddin Arts College Junagadh))ના ખાસ સંદર્ભે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ બી કાછડીયા દ્વારા સંત સાહિત્યના તત્વજ્ઞાન વિષય ઉપર એક વ્યાખ્યાન આપવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય ' નરસિંહ મહેતાના ભજનોમાં અદ્વૈત વેદાંત ' હતો જેમાં મુખ્યત્વે બી.એ. ના છેલ્લા વર્ષના અને એમ.એ. ના વિદ્યાર્થીઓ અને તે કોલેજના તત્વજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક સહીત જોડાયા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગ અને બહાઉદ્દીન આર્ટસ કોલેજ જુનાગઢના તત્વજ્ઞાન વિભાગ વચ્ચે અધ્યાપક અને વિદ્યાર્થીઓના આદાન -પ્રદાન અંગેની સમજુતી કરાર અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.