Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Visit of GTU Regional Incubation Center - Rajkot AVPTI By Innovation Club

08/12/2023
GTU Incubation Center, Startup and Innovation Center - Rajkot

આજે કોલેજના આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. 08/12/2023 શુક્રવારનાં રોજ કોલેજના ઈનોવેશન ક્લબનાં વિદ્યાર્થિઓની Educational Tour (GTU Regional Incubation Center - Rajkot AVPTI Visit) યોજાઈ. જે અંતર્ગત કોલેજ નાં 35 વિદ્યાર્થીઓએ GTU ના આ Regional Center - Rajkot ખાતેના Startup and Innovation Center ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન AVPTI નાં લેક્ચરર મિસ. દર્શિતા પાઠક દ્વારા વિસ્તાર પૂર્વક Startup and Innovation Center ની કાર્ય પ્રણાલી સમજાવી હતી. GTU ના Regional Centre દ્વારા આ કાર્યક્રમનું સમ્પૂર્ણ વ્યવસ્થાપન મિસ. દિશા મેડમ દ્વારા કરાવી આપવામાં આવ્યું હતું, તેમજ કોલેના અધ્યાપક અને ઈનોવેશન ક્લબના સભ્યશ્રી ડો. રવિ ડેકાણી કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન ઇનોવેશન ક્લબના કો- ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.