Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘વિદ્યાર્થી પાલક પ્રોત્સાહન યોજના’ ( Vidhyarthi Palak Protsahan Yojana)

05/12/2022
Dharmendra Singh Arts College-Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટ ખાતે આર્થિક રીતે નબળા / અસહાય વિદ્યાર્થીઓ માટે ચાલતી ‘વિદ્યાર્થી પાલક પ્રોત્સાહન યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨3-૨4 માં કુલ પાંચ વિદ્યાર્થીની અરજીઓ આવેલી હતી. જેની સંસ્થાગત તપાસ કરતા અને તેમના ડોક્યુમેન્ટ તપાસ કરતા, આ તમામ અરજી માન્ય રહી હતી અને દાતાશ્રીઓને સંસ્થા દ્વારા ભલામણ કરતા, કુલ ચાર વિદ્યાર્થી, જે પ્રથમ વર્ષના વિદ્યાર્થી (૪*૧૨૫૦=૧૦૦૦૦ ) રૂ ૧૦૦૦૦ તથા એક વિદ્યાર્થી સી પી એડની ( CSR અંતર્ગત )(1*૨૦૦૦૦ ) રૂ ૨૦૦૦૦ ફી દાતાશ્રીઓ દ્વારા ભરવામાં આવેલી છે. સંસ્થા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરે છે.