Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Women Cell - Health and Hygiene

27/08/2022
Dharmendrasinhji Arts College- Rajkot

મહિલા સેલ દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજની બહેનો માટે સ્વાસ્થ્ય જાગરુકતા અંગેનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ . જેમાં નીલાબેન પટ્ટણી દ્વારા મહિલા સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપતું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યકમ મહિલા સેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડો.જસ્મિનાબેન સારડાના માર્ગદર્શંન થી પ્રો. હંસાબેન ગુજરીયા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજની મોટાભાગની વિધ્યાર્થિની બહેનો તથા અધ્યાપક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આચાર્યશ્રી એ.એસ. રાઠોર સાહેબની સહમતી અને માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.