Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Telescope Kit Activity by Innovation Club on 21/10/2023

21/10/2023
Innovation Club, Dh. Arts College - Rajkot

Today the Principal of Dharmendrasinghji Arts College Dr. A.S. Rathore's guidance and in the presence of Senior Professor Dr. J.S Upadhyay, a telescope demonstration activity was conducted under the Innovation Club in which the students were guided on the topic of Mounting, Focusing and Magnification of Telescope Setting etc. Students assembled the telescope on their own, determined the target, focused on it, and had a clear view of the object. In this process, all the committee members of the innovation club of the college, Prof. R.P. Patel, Dr. Ravi Dekani, Prof. Jayesh Valani were present. The whole program was organized and managed by Innovation Club Co-ordinator Dr. J.R.Teraiya. A total of 27 students including 20 brothers and 7 sisters from all three semesters of the college participated in this program. Overall the program was very interesting and enlightening. આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડો. એ.એસ. રાઠોડ ના માર્ગદર્શન અને સિનિયર અધ્યાપક ડો.જે.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ઇનનોવેશન ક્લબ અંતર્ગત ટેલિસ્કોપ નિદર્શન એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી જેમાં Mounting, Focusing and Magnification of Telescope Setting વગેરે ટોપિક ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ સાથે ટેલિસ્કોપ એસેમ્બલ કરતાં પણ શીખવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની રીતે ટેલિસ્કોપ એસેમ્બલ કરી, ટાર્ગેટ નક્કી કરી, તેના ઉપર ફોકસ કરી, ઓબ્જેક્ટનું સ્પષ્ટ દર્શન કર્યું હતું. આ પ્રક્રિયામાં કોલેજના ઇનોવેશન ક્લબના તમામ કમિટી મેમ્બર પ્રો. આર.પી.પટેલ, ડો. રવિ ડેકાણી, પ્રા. જયેશ વાલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનુ આયોજન અને વ્યવસ્થાપન ઇનનોવેશન ક્લબનાં કો-ઓર્ડિનેટર ડો. જે.આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ત્રણેય સેમેસ્ટરના કુલ - 20 ભાઈઓ અને 7 - બહેનો એમ કુલ - 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્રપણે કાર્યક્રમ ખૂબાજ રસપ્રદ અને જ્ઞાનપ્રદ રહ્યો હતો.