Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Dr. S.R. Rangnathan 131st birth anniversary (Books and Authors Online Quiz )

18/08/2023
Library Department Dharmendrasinhji Arts College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ના ગ્રંથાલય વિભાગ દ્વારા National Librarian's Day - ડો. એસ. આર. રંગનાથનની 131 મી જન્મજયંતિ (૧૨/૦૮/૨૦૨૩)ના રોજ હોય તેની ઉજવણી નિમિત્તે તા: ૧૧/૦૮/૨૦૨૩ થી ૧૮/૦૮/૨૦૨૩ સુધી વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકોના સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય અને પુસ્તક અને તેના લેખક વિશે માહિતગાર થાય એ હેતુ થી પુસ્તક અને તેના લેખક પરની ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૪૮ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.