Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત રાખડી સ્પર્ધાનો અહેવાલ (2023-2024)

26/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

રાખડી સ્પર્ધાનો અહેવાલ (2023-2024) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.26/08/2023ને શનિવારના રોજ સવારે 11:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમ ખાતે સપ્તધારા સંદર્ભે સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન હાથ ધરાયેલું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઓડીટોરિયમમાં બેસીને રાખડી બનાવેલ. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.બી.બી.કાછડિયા તથા ડૉ.જે.આર.તેરૈયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓ દ્વારા નીચે મુજબનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ક્રમ વિજેતા વિદ્યાર્થીનું નામ પ્રાપ્ત કરેલ ક્રમાંક સેમેસ્ટર 1 ચૌહાણ વિવેક એલ. 1 5 2 ઝાલા અપેક્ષાબા પી. 2 1 3 ધોળકિયા એલીશા 2 5 4 મેટાળીયા પ્રભા ડી. 3 3 5 ચાવડા માલતી કે. 3 3 સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય, ડૉ.એચ.બી.ગુજરિયા તથા ડૉ.કે.એસ.વાડોદરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ.