Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Seminar on Compatative Exam colobration with Placement cell of Dharmendrasinhji Arts College and Ramani’s Institution for Civil Service

22/07/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

આજ રોજ તા:૨૨/૦૭/૨૦૨૩ના રોજ ધર્મેન્દ્રસીહજી આર્ટસ કોલેજ ખાતે પ્લેસમેન્ટ સેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં મુખ્ય માર્ગદર્શક તરીકે Ramani’s Institution for Civil Service ના રામાણી સાહેબ હાજર રહેલા હતા. જેમને વર્તમાન સમયની માંગ અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલું હતું. આ કાર્યક્રમ મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે હોય બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપક્શ્ર્રોએ ભાગ લીધેલો હતો. આ કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડની સુચના મુજબ અને પ્લાસમેંટ સેલના અધ્યક્ષ ડૉ.ભાવેશ બી. કાછડીયા અને સમગ્ર ટીમ તથા કોલેજ પરિવારના દરેક સભ્યો દ્વારા સફળ બનાનાવામાં આવેલો હતો