Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાત‌ સ્ટેટ રાઇફલ-પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ

14/07/2023
DH Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિદ્યાર્થી અને એનસિસી કેડેટ SUO ગોહિલ રાજદીપસિંહ 23/06/2023 થી 27/06/2023 ના રોજ અમદાવાદ ખાનપુર રાઇફલ ક્લબ ખાતે યોજાયેલ 59 ગુજરાત‌ સ્ટેટ રાઇફલ-પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2023 મા 50 મીટર 3 પોજીસન માં બ્રોન્સ મેડલ મળવતા . તે બદલ 2 ગુજરાત એનસીસી બટાલિયન ના કમાન્ડર સાહેબએ અભિનંદન પાઠવેલ હતા.