Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્કીઈંગ કોર્ષમાં જસમિત ગોસાઈની પસંદગી

13/07/2023
DH Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિદ્યાર્થી અને એનસિસી કેડેટ JUO જસમિત ગોસાઈએ તા. 21 /01/2023 થી 03/02/2023 ના રોજ જમમુ કાશ્મીર ના સોનમર્ગ ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા બેસિક સ્નો સ્કીઈંગ કોર્ષ માટે એનસીસી ગુજરાત માંથી એકમાત્ર સિનિયર બોયઝ કેડેટ ની પસંદગી થયેલ હતી અને તેને તે કોર્ષ માં 15 દિવસ રહી સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. તે બદલ 2 ગુજરાત એનસીસી બટાલિયન ના કમાન્ડર સાહેબએ અભિનંદન પાઠવેલ હતા.