Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સેમ-4 અસાઇનમેન્ટસ 2022-2023

27/02/2023
Rajkot

સેમેસ્ટર-4 પેપર-8 વૈયક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન પ્ર.1 સમાયોજનનો અર્થ લક્ષણો તથા સમાયોજનની સુધારણા પ્ર.૨ કુટુંબનો અર્થ તથા કુટુંબનાં કાર્યો પ્ર.૩ વ્યવસાય પસંદગીને અસર કરતાં પરિબળો પ્ર.4 વ્યવસાય સંતોષને અસર કરતાં પરિબળો સેમેસ્ટર-4 પેપર-9 સમાજલક્ષી મનોવિજ્ઞાન-2 પ્ર.1 પૂર્વગ્રહ ઘડતર તથા નિવારણ પ્ર.2 પ્રચારનો અર્થ તથા પ્રયુક્તિઓ પ્ર.૩ નેતા અને નેતૃત્વનો અર્થ તથા કાર્યો પ્ર.4 અફવાનું મનોવિજ્ઞાન સેમેસ્ટર-4 પેપર-10 મનોવિજ્ઞાનનાં સંપ્રદાયો અને સિદ્ધાંતો-2 પ્ર.1 ગેસ્ટાલ્ટ સંપ્રદાયનો પરિચય આપી મુખ્ય ગેસ્ટાલ્ટવાદીઓનો ફાળો વર્ણવો. પ્ર.2 મનોવિશ્લેષણ સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંતો વર્ણવો. પ્ર.૩ પ્રયોજનવાદનો મેકડૂગલનો સિદ્ધાંત સમજાવો. પ્ર.4 યુંગનાં વિશ્લેષણત્મક મનોવિજ્ઞાનનો પરિચય આપી તેનાં સિદ્ધાંતો સમજાવો.