Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શિક્ષક દિવસ કાર્યક્રમ

21/02/2023
Rajkot

તૃતીય વર્ષ બી.એ.નાં વિદ્યાર્થી ચૌહાણ પ્રકાશ તેમજ દ્વિતીય વર્ષ બી.એ.નાં વિદ્યાર્થી ચૌહાણ હિતેન દ્વારા દ્વિતીય વર્ષનાં વિદ્યાર્થીઓનું અધ્યાપનકાર્ય કરવામાં આવેલ. દ્વિતીય વર્ષ બી.એ.નાં વિદ્યાર્થી ચૌહાણ હિતેન અને પ્રથમ વર્ષ બી.એ.ની વિદ્યાર્થીની સુવાગીયા આરઝુ દ્વારા પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનું અધ્યાપનકાર્ય કરવામાં આવેલ. આ વિદ્યાર્થીઓએ ખુબજ આત્મવિશ્વાસપૂર્વક આ કાર્ય કરેલ.તેમજ બધાં વિદ્યાર્થીઓએ પણ તેમને શાંતિપૂર્વક સાંભળેલ. જેથી શિક્ષણકાર્ય કરાવનાર વિદ્યાર્થીઓએ પણ આનંદ અને સંતોષ અનુભવેલ અને પોતાની આ ક્ષમતાને વધુ પરિમાર્જિત કરવા પ્રેરિત થયેલ.