Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Seminar on Placement

24/01/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

આજ રોજ તા. 24/01/2023ના રોજ ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ રાજકોટના ઓડીટોરીયમ હોલ ખાતે Feb Career Path કંપનીના ઝોનલ હેડ મિ. સંદીપ સિંહ માર્કેટિંગ હેડ મિ.આકાશ ગુમાડકર તથા મેનેજિંગ પાર્ટનર લોરેન્સ ડેવિડ હાજર રહ્યા હતા. જેમને આર્ટસ વિદ્યાશાખામાં પણ વિદ્યાર્થીઓ M.R. ( Medical Representative) જોબ પસંદ કરી શકે તેમ છે અને તેમના ફાયદા અને વિશેષતાની વિગતે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળેલો હતો. સેમિનારના અંતે પ્રશ્નોતરી પણ કરેલી હતી. હવે પછી રસ ધરાવતા વિદ્યાર્થીઓને શોર્ટ લીસ્ટ કરી તેમના માટે બીજા વર્કશોપનું આયોજન કરવામાં આવશે. સંસ્થાના આચાર્ય ડૉ. એ.એસ.રાઠોડ સાહેબ તથા પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ ડૉ ભાવેશ બો. કાછડીયા તરહ રીતેશ પટેલ સાહેબ અને સમગ્રકોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપેલી હતી.