Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

International seminar

12/01/2023
બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ

ધર્મેન્દ્ર સિંહ આર્ટ્સ કોલેજ અને બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ તથા આયુધ પબ્લિકેશન ભાવનગરના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ નાં પ્રાંગણમાં તા: 11/02/2022 નાં રોજ એક આંતરાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે. આ સેમિનાર નો મુખ્ય વિષય ,' સંશોધન અને સંશોધન પદ્ધતિઓ ' એવો રાખવામાં આવ્યો છે. આ સેમિનાર નો મુખ્ય હેતુ સંશોધન અને સંશોધન સાથે જોડાયેલા લોકોને એકજ પ્લેટફોર્મ પર જોડીને જ્ઞાનની વિકસતિ કડીઓને જોડાવાનો છે.વળી વર્તમાનના સંદર્ભે પણ ઘણી એવી ક્ષિતિજો છે જે અંગે સંશોધનની તાતી જરૂર છે તો એવા ક્ષેત્રોને ઉજાગર કરવાનો છે. આ સેમિનારમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 01/02/2022 છે. બંને કોલેજના આચાર્યો અને તેમની ટીમ ખૂબજ ખંતથી આ સેમિનારમાં સફળ બનાવવા માટે પ્રયાસરત છે. ધર્મેન્દ્ર સિંહ આર્ટ્સ કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ.રાઠોડ સાહેબ અને બહાઉદ્દીન કોલેજ નાં પ્રિન્સિપાલ ડૉ બારસિયા સાહેબના સયુંકત ઉપક્રમની શિક્ષણ જગતમાં પ્રસંશા થઈ રહી છે