Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

રાજકોટ રાષ્ટ્રીય શાળા ખાતે "પુસ્તક મેળાની મુલાકાત"

04/01/2023
રાજકોટ - રાષ્ટ્રીય શાળા

આજરોજ તારીખ 4 જાન્યુઆરી 2023 અને બુધવારના દિવસે સવારના 10:00 કલાકે સંસ્કૃત વિભાગ અને અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓએ સાથે રહી પુસ્તક મેળો નિહાળ્યો ,રાષ્ટ્રીય શાળા,યાજ્ઞિક રોડ મુકામે પુસ્તક મેળાનું આયોજન થયેલું, જેમાં સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક હંસાબેન ગુજરિયાના માગૅદશન નીચે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સાથે હિન્દી વિભગાધ્યાક્ષ હેમલ વ્યાસ મેડમ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. ક્રિષ્ના દૈયા મેડમ તેમજ ડૉ. કલ્યાણી રાવલ મેડમ પણ સહભાગી બન્યા હતા. વિદ્યાર્થીઓએ પુસ્તકો વિશે રસપૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી. 11 કલાકે અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ કૉલેજ પરત ફર્યા હતાં.