Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Workshop on Patent prosecution in India Under Innovation Club

06/01/2023
NFDD HALL SAURASHTRA UNIVERSITY

આજ રોજ Date: 06 January 2023, Friday Venue: NFDD building, Saurashtra University, Rajkot 360005 Timing of Event: 11:00 am to 01:00 pm ખાતે અત્રેની કોલેજના ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડો. જે આર તેરૈયા તેમજ ડૉ. આર. આર. ડેકાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના SSIP અને INNOVATION CELL દ્વારા આયોજિત "PATANT PROSECUTION IN INDIA" વિષય ઉપર આયોજિત વર્કશોપ માં હાજરી આપી હતી. જેમાં મુખ્ય વકતા તરીકે Sagar Baburao Pol Assistant Controller of Patents & Designs Patent Office, Mumbai ઉપસ્થિત રહ્યા હતા.