Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Gender Issue

18/08/2021
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ દ્વારા મહિલા સેલ હેઠળ જાતિ વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . પોલીસ અધિકરી શ્રીમતી નીતા બહેન ચાવડા એ વિદ્યાર્થીનીઓને ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું . ડો.હેમલ વ્યાસ પણ તેમનો અનુભવ શેર કર્યો હતો . વિદ્યાર્થીનીઓએ સવાલ પૂછીને મનનું સમાધાન કર્યું હતું . ડૉ જસ્મીનાબેન સારડા એ આભાર દર્શન કરીને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો