GREEN INDIA
02/08/2021
Dharmendrasinhji Arts College, Rajkot
GREEN INDIA તા :- 20/7/2021 ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ,EBSB CLUB દ્વારા GREEN INDIA વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરે છે, જેમાં આપે આપની નજીકની જગ્યામાં ખેતર કે ઘરની પાસે એક વૃક્ષ વાવવાનું છે અને તેનું જતન કરવાનું છે. આપનો વૃક્ષ વાવતો એક ફોટો આપેલ લીંક માં આપની માહિતી સાથે મુકવાનો છે. https://forms.gle/oT1b1k3HqqEpnMLR6 આપ આ લિંક નો ઉપયોગ 20/7/2021 સુધી કરી શકશો. ડો.હેમલ વ્યાસ , કોઓર્ડિનેટર , EBSB CLUB, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ धर्मेंद्रसिंहजी आर्ट्स कॉलेज राजकोट गुजरात इबीएसबी क्लब दिनांक 31 जुलाई 2021 दिनांक 20 से 31 जुलाई 2021 तक इबीएसबी क्लब के अंतर्गत धर्मेंद्रसिंहजी आर्ट्स कॉलेज के इबीएसबी क्लब द्वारा GREEN INDIA मुहीम चलाई गई जिसमें कॉलेज के अनेक छात्रों एवं अध्यापकों द्वारा अपने घर, गांव या खेत के आसपास एक वृक्ष बोकर उसका जतन करने का कार्य किया है । एसबी क्लब कोऑर्डिनेटर डॉ हेमल व्यास