Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Placement Planning 2023

22/12/2022
Common Room Department Of Philosophy- Dh College Rajkot

આજ રોજ તા :૨૨/૧૨/૨૦૨૨ ના રોજ ધર્મેન્દ્રસીહજી આર્ટસ કોલેજ રાજકોટમાં તત્વજ્ઞાન વિભાગમાં વર્ષ ૨૦૨૩ ના રોજગારી મેળાના પૂર્વ આજોજનાના ભાગ રૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં વિદ્યાર્થીઓના ભાવી રોજગારીના આયોજન માટે વિવિધ કામગીરીઓનું વિતરણ અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી સહેલાઈથી કરી શકાય તે અંગેનું આભાવી આયોજન કરવામાં આવ્યું હતું.