Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Teacher day celebration

05/09/2022
Dharmendra Singh Arts College-Rajkot Room no 14

ધર્મેન્દ્ર સિંહ આર્ટ્સ કોલેજ રાજકોટ નાં તત્ત્વજ્ઞાન વિભાગમાં પૂર્વ રાષટ્રપતિ અને સમકાલિન ભારતીય દાર્શનિક ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મ જયંતિ નિમિતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેમ 1,3,અને 5 નાં તત્ત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલો હતો.આજના દિવસે પ્રાધ્યાપકો પણ વિધાર્થી બનીને વર્ગખંડમાં શિક્ષણ લેવા માટે હાજર રહ્યા હતા.