Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સપ્તધારા સમિતિ મિટિંગ (2022-2023)

07/09/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.07-09-2022ને બુધવારના રોજ બપોરે 01:30 વાગ્યે લાયબ્રેરી ખાતે સપ્તધારા સમિતિની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્ષ 2022-2023 દરમિયાન અત્યાર સુધીમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ તથા હવે પછી કરવામાં આવનાર પ્રવૃત્તિના આયોજન વિશે સમીક્ષાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં અનુકુળતા પ્રમાણે અધ્યક્ષશ્રીઓ તથા સભ્યશ્રીઓ હાજર રહેલ.