Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Participate in Inter College Basketball Competition (Men)

28/10/2021
Saurashtra University Basketball Ground

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ બાસ્કેટબોલ સ્પર્ધા તારીખ ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ એચ. & એચ.બી સાયન્સ કોલેજ,રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાસ્કેટબોલ કોર્ટ ખાતે સવારે ૦૮.૦૦ કલાકે આયોજન થયું હતું. જેમાં આ કોલજના ૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમની વિગત અને સ્પર્ધાનું પરિણામ નીચે મુજબ છે. ક્રમ વિદ્યાર્થીનું નામ સેમેસ્ટર પરિણામ ૧ ચુડાસમા અભિજિતસિંહ એસ. ૨ ચુડાસમા હર્ષજીતસિંહ એસ. ૩ મહેતા હર્ષ વી. ૪ ગોસાઈ જસ્મિત વી. ૫ વાજા કલ્પેશ જે. ૬ બાવળિયા જય બી. secured 4th Place in Inter college Competition (Men) ચુડાસમા હર્ષજીતસિંહ આંતર યુનિ સ્પર્ધામાં પસંદ થયેલ અને ચુડાસમા અભિજિતસિંહ સ્ટેન્ડબાય તરીકે પસંદ થયેલ.