Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Library Book Exhibition

11/01/2020
Dharmendrasinhji Arts College, Rajkot

book exhibition was organized in the college library on 11/01/2020 on the occasion of Swami Vivekananda's birth anniversary. In which books on Swami Vivekananda were displayed. Which was taken advantage of by students, faculty as well as staff members. The book exhibition was organized by the librarian Shri Hinaben Parmar under the guidance of Principal A. S. Rathore. કોલેજ ગ્રંથાલયમાં તા: 11/01/2020 ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે પુસ્તક પ્રદર્શન નું આયોજન થયેલ હતું. જેમાં સ્વામી વિવેકાનંદ પરના પુસ્તકો પ્રદર્શિત કરેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી એ.એસ.રાઠોર ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ શ્રી હિનાબેન પરમારે આયોજન કરેલ હતુ.