Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Personal counselling

20/07/2022
Room no 14 Dharmendrasinhji Arts College-Rajkot

આજ રોજ તા. 20/07/2022 ને બુધવારે તત્વજ્ઞાન વિભાગમાં પરમાર વિવેક (sem-3) નું વ્યવસાય પસંદગી અને ઘરની પરિસ્થિતિ વચ્ચે સામંજસ્ય કંઈ રીતે સાધવું તે અંગેનું પર્સનલ કાઉન્સિલિગ કરવામાં આવ્યું. સેશનમાં અંતે ઉપરોક્ત વિધાર્થી ઘણો સંતુષ્ટ જાણતો હતો. જરૂર પડ્યે વધુ સેશનનું આયોજન કરવામાં આવશે