Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Valedictory Function Finishing School Batch 1 component 3 and 4 2019 20

01/08/2019
ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

આજ રોજ તા.૦૧/૦૮/૨૦૧૯ના દિવસે ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ ખાતે ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલ ના દસ દિવસ અને ૪૦ કલાક પૂર્ણ કર્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં કૉલેજના ફિનિશીંગસ્કુલ કમીટીના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ, પ્રા.ક્રિષ્ના ડૈયા, પ્રા.રવિ ડેકાણી અને લાઇબ્રેરીયન હીનાપરમાર ઉપસ્થિત રહ્યા હતા. ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ અને ફિનિશીંગ સ્કુલ ટ્રેનર મયૂરી ઠાકર ફિનિશીંગ સ્કુલના લાભ અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. પ્રા.એચ.એમ.ગોહિલ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ફિનિશીંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.