Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Farewell Ceremony

24/03/2022
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ Room No 14

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨-માં અંતિમ વર્ષના વિદ્યાર્થીનો વિદાય સમારોહ રાખવામાં આવેલો હતો. જેમાં દર. ભાવેશ બી. કાછડિયા અને ડો જીગ્દ્વાનેશ કાચા દ્વારા તત્વજ્ઞાનના બધાજ વિદ્યાર્થીઓને સત્કારિત કરવામાં આવેલા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવેલી હતી.