Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Bridge Course – 2022/23

03/07/2022
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ Room No 14

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં તત્વજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩ માં પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલા વિદ્યાર્થીઓ માટે Bridge Course – 2022/23નું આયોજન કરવામાં આવેલું છે.જેમાં તત્વજ્ઞાન વિષયના (મુખ્ય, ગૌણ-૧ અને ગૌણ-૨) કુલ ૫૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. આ કોર્ષવર્કની શરૂઆત 23/7/2022ના રોજ થયેલી હતી અને પુર્ણાહુતી 3/7/2022ના રોજ કરવામાં આવેલી હતી . તત્વજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩ માં Introduction Of College, Intro to Logic, Intro to Yoga, Concept Of Shtitiprgya, Concept of Value, Concept of Soul, Concept of Religion ,Concept of western thinkers, Concept Of God વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. Bridge Course – 2022/23 ના અંતે વિદ્યાર્થીઓની મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓનો ખુબજ સારો પ્રતિસાદ મળેલો હતો. આ સમગ્ર Bridge Course – 2022/23નું સફળ આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી.કાછડિયા અને ડો. જીગ્નેશ કાચા દ્વારા કરવામાં આવેલું હતું.