Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Opening Ceremony Finishing School Batch 1 Component 3 and 4 2019 20

22/07/2019
ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

આજ રોજ તા.૨૨/૦૭/૨૦૧૯ના દિવસે ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ખાતે ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલ ના દસ દિવસ અને ૪૦ કલાકનો કોર્સ આજથી શરૂ થઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રારંભિક કાર્યક્રમમાં કૉલેજના ફિનિશીંગ સ્કુલ કમીટીના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલે અને ફિનિશીંગ સ્કુલ ટ્રેનર મયૂરી ઠાકરનો પરિચય આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી.