Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Library Book Exhibition on the occasion of Mahatma Gandhi Jayanti

01/10/2021
Dharmendrasinhji College Library

A book exhibition was organized in the college library on Dt: 01/10/2021 on the occasion of Mahatma Gandhi Jayanti. In which books on Gandhiji's Life were displayed. Which was taken advantage of by students, faculty as well as staff members. This book exhibition organized by Ms. Hina P. Parmar under the guidance of Principal Shri A. S. Rathore. કોલેજ ગ્રંથાલયમાં તા: 01/10/2021 ના રોજ ગાંધી જન્મ જયંતી નિમિતે પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલ હતું. જેમાં ગાંધીજીના જીવન પ્રસંગો પર પુસ્તકો પ્રદર્શિત કરેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફના સભ્યોશ્રીએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી એ.એસ. રાઠોરના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિનાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.