Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

બ્રીજકોર્સ (ઈતિહાસ વિભાગ)નો અહેવાલ (2022-2023)

30/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.23/06/2022ને ગુરુવારના રોજ બપોરે 12:00 વાગ્યે રૂમ નં.-17માં પ્રથમ વર્ષ બી.એ.નાં ઈતિહાસ વિષયના વિદ્યાર્થીઓને માટે ઈતિહાસ વિભાગ દ્વારા બ્રીજકોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં વિશ્વ ઈતિહાસ, પ્રાચીન ભારતનો ઈતિહાસ અને ગાંધીયુગના આંદોલનો વગેરે મુદ્દા પર પ્રા.પુંજાણીસાહેબ, ડૉ.જે.એચ.સારડા અને ડૉ.કે.એસ.વાડોદરિયાએ વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી પ્રા.પુંજાણીસાહેબના માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ઈતિહાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.