Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

બ્રીજકોર્સ (ગુજરાતી વિભાગ)નો અહેવાલ (2022-2023)

30/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.30/06/2022ને ગુરુવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં પ્રથમ વર્ષ બી.એ.નાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને માટે ગુજરાતી વિભાગ દ્વારા બ્રીજકોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય, સાહિત્યનુ સૌન્દર્ય, સમાજ સાથે તેનો અનુબંધ વગેરે મુદ્દા પર ડૉ.કે.યુ.બુન્હા અને ડૉ.એન.વી.જાનીએ વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.