Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Kanya Vidhya Sahay Yojana

25/07/2020
Auditorium hall in Dharmendra Singh Arts College-Rajkot

ધર્મેન્દ્ર સિંહ આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના શૈક્ષણિક સ્ટાફ દ્વારા સ્વેછીક અનુદાન આપીને આ યોજના શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં એફ વાય., એસ. વાય. અને ટી.વાય એમ ત્રણેય વર્ષની મળીને કુલ ૫૪(ચોપન) વિદ્યાર્થીનીઓ ની (પ્રતિ વિદ્યાર્થીની દીઠ અંકે ૧૭૦) શિક્ષણ ફી પરત આપમાં આવેલી હતી.