Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પર્યાવરણ દિવસની ઉજવણી (2021-2022)

07/06/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

તા.07/06/2021ને સોમવારના રોજ બપોરે 02:00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબ તથા સહુ અધ્યાપકગણે મળીને કોલેજના કેમ્પસમાં વિવિધ વૃક્ષો રોપ્યાં હતા અને એમ સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ.