Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ પ્રો કબડ્ડી યુવા જાયન્ટ્સ કોલેજ લીગ

06/07/2019
University indoor Ground

પ્રો કબડ્ડી લીગ દ્વારા ઉગતા યુવાનોને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહન મળી રહે અને ટેલેન્ટ હન્ટ ના ઉમદા આશય થી ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ દ્વારા પ્રો કબડ્ડી યુવા જાયન્ટ્સ કોલેજ લીગ સ્પર્ધાનું આયોજન બરોડા ,સુરત,અમદાવાદ અને રાજકોટ ચાર મહાનગરોમાં કરવામાં આવ્યું હતું અને આ ચાર મહાનગર ની ૧૧ -૧૧ ટીમોમાં થી વિજેતા થનાર ટીમને અમદાવાદ ખાતે રમવા જવાનું હતું અને રાજકોટ મહાનગરમાં આ કોલેજની કબડ્ડી ટીમ વિજેતા બની હતી અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.