Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Library Book Exhibition

12/01/2017
Dharmendrasinhji Arts College, Rajkot

A book exhibition was organized in the college library on 12/01/2017 and 13/01/2017 on the occasion of Swami Vivekananda's Janm Jayanti. In which books on Swami Vivekananda were displayed. Which was taken advantage of by students, faculty as well as staff Members. Librarian Shri Hinaben Parmar made efforts to organize this book exhibition under the guidance of Principal Shri N. S. Thaker . કોલેજ ગ્રંથાલયમાં તા: 12/01/2017 અને 13/01/2017 ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે પુસ્તક પ્રદર્શન નું આયોજન થયેલ હતું. જેમાં સ્વામી વિવેકાનંદ પરના પુસ્તકો પ્રદર્શિત કરેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી એન.એસ.ઠાકર ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ શ્રી હિનાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.