The Educational Tour of Dharmendrasinhji Arts College - Rajkot
08/08/2021
Khodaldham, shaktivan, khambhalida, junagadh.
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગ ,એન એસ.એસ અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં કોલેજ પરિવારના પ્રાધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મોટીસંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. આ પ્રવાસનો રૂટ કંઈક નીચે મુજબનો હતો: રાજકોટ ખોડલધામ -શક્તિવન ખંભાલીડા(બૌદ્ધ ગુફા) - જુનાગઢ- મુક્તિધામ - અશોક શિલાલેખ - રુદ્રદામન શિલાલેખ - સુદર્શન તળાવ-ભવનાથ - રોપ વે- અંબાજી - દત્તાત્રેય- ગોરખા શિખર - ગૌમુખ ગંગા - આંનદગુફા - ભૈરવ જપ - જૈન દેરાસર- સહસાવન - જટાશંકર- દામોદરકુંડ - વગેર સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ માણ્યો હતો અને સાંજે ૮ કલાકે રાજકોટ પરત ફરેલ હતા.