Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Books and authors Online Quiz

01/06/2020
Online Quiz

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ના ગ્રંથાલય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકોના સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય અને પુસ્તક અને તેના લેખક વિશે માહિતગાર થાય એ હેતુ થી ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. ૧. આ ક્વિઝમાં કુલ ૨૫ પ્રશ્નો છે.દરેક પ્રશ્નના ૪ ગુણ છે. ૨. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત ભાગ લઇ શકશે. ૩. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજીયાત છે. ૪. ૪૦ % થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકને ઈ- પ્રમાણપત્ર તેમના e-mail મા મોકલવામા આવશે. ૫.એક દિવસમાં ૧૦૦ પ્રમાણપત્રોની મર્યાદા હોય ફોર્મ સબમિટ ન થાય તો બીજા દિવસે પ્રયત્ન કરવો. Link for online quiz- https://forms.gle/oLuZCy1jygZZFz1B8 ૬. આ લીંક તા: ૦૨/૦૬/૨૦૨૦ થી ૧૦/૦૬/૨૦૨૦ સુધી જ કાર્યરત રહેશે. સંયોજક, ગ્રંથપાલ હિના પી. પરમાર, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ આચાર્ય, ડૉ.એ.એસ.રાઠોર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ