Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુરુપૂર્ણિમા ઊજવણી

03/07/2020
Dharmendrasinhji Arts College,Rajkot

તા.૧૬-૦૭-૨૦૧૯ના પાવન દિવસે ગુરુ પૂર્ણિમાના મહિમાને આજના વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવી આદરણીય પ્રિન્સીપાલ શ્રી ડૉ.એ. એસ.રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં રોપાં-વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.મહર્ષિ વેદવ્યાસ જયંતીનાં પાવન દિને વેદોના વિસ્તારક ,મહાભારત,અઢાર પુરાણો,અને બ્રહ્મસૂત્રના સર્જક શ્રી વેદવ્યાસજીને સ્તુતિ દ્વારા વંદન કરી આ દિન વિશેષની કોલેજમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિન વિશેષની ઉજવણી પણ વિશેષતાથી કરવા માં આવી..દરેક વિભાગના અધ્યક્ષશ્રીઓને તેમના વિષયના વિદ્યાર્થીઓ દ્વારા રોપા ભેટ આપવામાં આવ્યા,જેનું વિદ્યાર્થીઓ સાથે રહી વૃક્ષારોપણ કૉલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું..સંસ્કૃતના ડૉ.હિતાર્થીબેન અગ્રાવત સાથે રાજ લાવડીયા તથા જય જોશીએ વૃક્ષારોપણ કર્યું હતું.... સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ.હેમાંલ્બેન વ્યાસ,ડૉ.હિતાર્થીબેન અગ્રાવત અને ડૉ.નેહલબેન જાની એ કરેલ.