Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

For Sem-2 and Sem-4 Students online revision classes

11/05/2020
Online Google meet

Covid-19 ના લોકડાઉનના સમય માં વિદ્યાર્થી ઓ ની વિષય પરત્વે અભિરુચિ વધે,સતત જ્ઞાનમાં વધારો થાય, પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરે તેવા ઉમદા હેતુથી સેમ 2 અને સેમ 4 ના વિદ્યાર્થીઓ માટે inline પુનરાવર્તન નું આયોજન કરવામાં આવેલું છે .જે ગુગલ મીટ દ્વારા ઓનાઇન આયોજન કરવામાં આવેલું છે.જેનો સમગ્ર ગુજરાતના તત્વજ્ઞાનના વિદ્યાર્થી લાભ લઈ શકે છે.