Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

તા.૦૭/૦૫/૨૦૨૦ ના નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન

07/05/2020
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓને ઝુમ એપ દ્વારા નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જાણ વિદ્યાર્થીઓને તા.૦૫/૦૫/૨૦૨૦ના રોજ વોટસપ ગ્રુપ દ્વારા અને કૉલેજ વેબસાઇટના સંસ્કૃત વેબપેઝ પર મુકીને કરવામાં આવી હતી. અને નીતિશતક વિષય પર વેબીનારમાં ૧૧ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.