Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Validictory Function Finishing School Batch 3 Component 1 AND 2 2019 20

01/02/2020
ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

આજ રોજ તા.૦૧/૦૨/૨૦૨૦ના શુક્રવારે ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ ખાતે ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટી ના દસ દિવસ અને ૪૦ કલાક પૂર્ણ કર્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં કૉલેજના ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ અનેસભ્યો પ્રા.રવિ ડેકાણી અને લાઇબ્રેરિયન હીના પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ અને ફિનિશીંગ સ્કુલ ટ્રેનર પરેશ ભટ્ટે ફિનિશીંગ સ્કુલના લાભ અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. અંતમાં કૉલેજના ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ફિનિશીંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.