Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિવેકાનંદજયંતિ

12/01/2018
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:૧૨/૦૧/૨૦18 ને શુક્રવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૭માં વિવેકાનંદજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘સાંપ્રત સમયમાં વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા' વિષય પર વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓ અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રીનીલાબેન ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયાએ અને કોલેજના અન્ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ.