Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગાંધીજયંતિ

03/10/2016
Dharmendrasinhji College Rajkot Room No.17

તા:૦3/૧૦/૨૦૧૬ ને સોમવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૭માં ગાંધીજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે 'ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી ડૉ.શિરીષભાઈ આર.ભારદ્વાજ અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયામાર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. આર.એમ.પટેલ અને અને જયદીપ એચ દેવમુરારીએ એ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ ૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતોસ્પર્ધામાં પ્રથમ ક્રમે અમૃતિયા મોલિક દ્વિતીય ક્રમે દોમડીયા આકાશ અને તૃતીય ક્રમે ગાબુ વિજય ના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું.