Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Gandhi jayanti

01/10/2014
Dharmendrasinhji College Rajkot Room No.14

તા:૦૧/૧૦/૨૦૧૪ ને બુધવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૪માં ગાંધીજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે 'ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.સી.બી.વાઢેરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. આર.એમ.પટેલ અને પ્રા.બી.બી.કાછડિયાએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે અને તૃતીય ક્રમે ના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી ડૉ.સી.બી.વાઢેર લિખિત પુસ્તક ભેટ આપવામાં આવેલું.