Circular
બી.એ. સેમ- ૩ (રેગ્યુલર અને ATKT) પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ભરવા બાબત.
05/12/2024
બી.એ. સેમ- ૩ (રેગ્યુલર અને ATKT) ના વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૦૫/૧૨/૨૦૨૪ અને ૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે
લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે