Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૧ એડમીશન બાબત.

10/06/2024

આથી B.A.Sem-1 માં પ્રવેશ માટે જે વિદ્યાર્થીમિત્રો એ આ કૉલેજ માં અભ્યાસ કરવા માટે પોતાની પસંદગી કરી છે,તેઓને જાણ કરવામાં આવે છે કે આ કૉલેજમાં કુલ -11વિષયો- સંસ્કૃત, હિન્દી ,ગુજરાતી,અંગ્રેજી (ચાર ભાષા) અને ઈતિહાસ,ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર,(સાત શાસ્ત્ર)મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરાવવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સરકારશ્રી તરફથી પ્રાપ્ત માન્યતા અનુસાર અહીં બે divisionમાં કુલ ૩૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશની મર્યાદા હોવાથી પ્રાપ્ત અરજીઓનું મેરિટ, અનામત,યોગ્યતા અને વિષયોમાં વિદ્યાર્થીની નિયત સંખ્યા મુજબનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે તો સૌ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ કૉલેજ website સમયસર જોઈ લેવી અને GCAS portal પર પોતાની પ્રવેશ વિશેની માહિતી તપાસતાં રહેવા આથી જાણ કરવામાં આવે છે.