Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર – ૦૩ : રાજ્યશાસ્ત્ર પરિચય-૨ (૨૦૨૦-૨૧)

27/03/2021

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૨ અસાઈમેન્ટ
વિષય:રાજ્યશાસ્ત્ર (2020-21)
પેપર – ૦૩ : રાજ્યશાસ્ત્ર પરિચય-૨

૧. કાયદાની વ્યાખ્યા તેના લક્ષણો અને તેના ઉદભવ સ્થાનોની ચર્ચા કરો.
૨. આંતરરાષ્ટ્રીય કાયદાના ઉદભવ સ્થાનો જણાવી કાયદો અને આંતરરાષ્ટ્રીય કાયદા વચ્ચેનો તફાવત જણાવો.
૩. સ્વતંત્રતા અને સમાનતાનો અર્થ અને પ્રકારો જણાવો.
૪. મૂળભૂત અધિકારો વિસ્તૃત નોંધ લખી તેના રક્ષણની જોગવાઈની ચર્ચા કરો.