Notes
ઇતિહાસ વિભાગના તમામ વિધાર્થીઓને જણાવવાનું કે આંતરિક મુક્યાંકન માટે આપેલ અસાઈન્મેન્ટ/ પ્રોજેક્ટ તમારી આંતરિક પરીક્ષાના પેપરની સાથે જ ફરજીયાત જમા કરાવવાનું રહેશે(ઇતિહાસ વિભાગનું આસાઇમેન્ટ માટેનું મુખ્ય પેઇઝ ખાસ લગાવવું ) ત્યારબાદ કોઈપણ સંજોગોમાં લેવામાં આવશે નહી. આંતરિક પરીક્ષાનું સમય પત્રક આ સાથે મુકેલ છે
11/09/2025