Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

E- Resources (ONOS)

20/08/2025

કોલેજના તમામ અધ્યાપક્શ્રીઓ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક નવી કેન્દ્રિય યોજના વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS) ને અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૩૦ થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત તમામ સંશોધન સામયિકો વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ગ્રંથાલય વિભાગ દ્વારા તમામ અધ્યાપક, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના USER ID અને Password ક્રિયેટ કરવાના થતા હોય તે માટે આ લિંક ભરી આપવી. ત્યારબાદ તે લોકો ને તેમના મેઈલ આઈડી માં જ USERID અને PASSWORD આવી જશે. ત્યારબાદ જ ONOSનો એક્સેસ કરી શકાશે.

ONOSનો એક્સેસ કરવા https://www.onos.gov.in/ વેબસાઈટ પર LOGIN માં ક્લિક કરી USER LOGIN પર ક્લિક કરવું જેમાં STATE - GUJARAT તથા INSTITUTE NAME માં DHARMENDRASINHJI ARTS COLLEGE સિલેક્ટ કરી LOGIN માં આપના USERID અને PASSWORD નાખવાના રહેશે.

વધુ માહિતી માટે કૉલેજ સમય દરમ્યાન ગ્રંથાલય વિભાગનો સંપર્ક કરવો.



માહિતી ભરવા માટેની લિંક:

https://forms.gle/oaivAbpf6nUbtcFB9